Satya Tv News

આ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર રમત બતાવી હતી. ચોથી T20 મેચમાં જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 2-2થી ડ્રો હાંસલ કરી છે. નોંધનીય છે કે આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. સાથે જ આ મેચમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે પોતાની શાનદાર બેટિંગના આધારે મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

error: