મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.
વૃષભ (બ.વ.ઉ.)
આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે. દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે. કામકાજમાં ઓછો સહયોગ મળશે. ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું.
મિથુન (ક.છ.ઘ.)
આજનો દિવસ કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે. પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
કર્ક (ડ.હ.)
આજનો દિવસ યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી. નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પદ અને પરિવારને સરખું મહત્વ આપો.
સિંહ (મ.ટ.)
આજનો દિવસ આવકના નવા સાધનો મળશે. સમસ્યાઓમાં સમાધાન મળશે. વિરોધીઓથી પરેશાની વધશે. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા (પ.ઠ.ણ.)
આજનો દિવસ ધર્મકાર્ય માટે બહાર જવું પડે. સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકશો. ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.
તુલા (ર.ત.)
આજનો દિવસ કામકાજમાં અનુકૂળતા જણાશે. તબિયત બાબતે કાળજી રાખવી. કામ વધારે છત્તાં આનંદ જણાશે. મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે.
વૃશ્ચિક (ન.ય.)
આજનો દિવસ રોકાયેલા કાર્યો પૂરાં થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે. ધંધામાં મહેનત વધારે કરવી પડશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનો દિવસ રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે. પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું.
મકર (ખ.જ.)
આજનો દિવસ વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. અગત્યના નિર્ણયો સાચવીને કરવા. કામકાજમાં સંભાળીને કરવું.
કુંભ (ગ.શ.ષ.સ.)
આજનો દિવસ કામમાં નવા અવસરો મળશે. સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે.
મીન (દ.ચ.ઝ.થ.)
આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે. વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ જણાશે.