Satya Tv News

મારામારીમાં સારવાર દરમિયાન ઓમપ્રકાશ નિશાળના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયો.

સી ડિવિઝન પોલીસે ગણતરીના જ કલાકોમાં માર મારનાર પાંચે આરોપીઓની ધરપકડ કરી

ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધ પર દસ વર્ષની બાળકી સાથે દુષ્કાળમાં આચાર્ય હોવાની શંકા રાખી પાંચ જણાએ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્ત ને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં વૃદ્ધનું મોત નીપજતા ભરૂચ સી ડિવિઝન પોલીસે હત્યા નો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝાડેશ્વરના દુબઈ ટેકરી પાછળ શાહીવાળી સોસાયટીમાં રહેતા જીતુ ઓમ પ્રકાશ નિશાદ તેમજ તેના પિતા ફ્રુટની લારી ચલાવે છે તેના પિતાને બજારમાંથી ફ્રુટ નહીં મળતા તે ઘરે ગયા હતા જ્યારે જીતુ તેની લારી લઈને ઝાડેશ્વર ગામમાં વેચવા માટે ગયો હતો બપોરે તે ઘરે પરત આવતા તેના પિતા ઘરે હાજર ન હતા. દરમિયાનમાં તેના પાડોશમાં રહેતા ગોરેલાલે તેને જણાવ્યું હતું કે તારા પિતા કોટી ફળિયામાં ગંભીર રીતે લોહી લુણ હાલતમાં પડેલા છે જેથી તે તુરંત ત્યાં પહોંચ્યો હતો જ્યાં તેના પિતાને ગંભીર ઇજાઓ થઈ હોય તેને 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા ત્યાં ઓમ પ્રકાશ ની સાધનો સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનું ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સરફરાજ મલેક સહિત અક્ષય રાકેશ દેસાઈ ચેતન સુરેશ વસાવા બકા સોમા વસાવા તેમજ રવિ બકા વસાવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી ધીધા છે.. ઉલ્લેખની અચેકે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ચોંકાવનારો ઘર સ્પોસ થયો હતો સરપંચે તેના મિત્રોને જાણ કરી હતી કે ઓમ પ્રકાશ એ દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચાર્યું છે જેના પગલે તેના મિત્રો ઉશ્કેરાય જતા તમામ મળીને ઓમ પ્રકાશને માર માર્યો હતો. હાલ તો સી ડિવિઝન પોલીસે પાંચે આરોપીની ધરપકડ કરી મરણ જનાર વૃદ્ધ ઉપર આરોપીઓ દ્વારા લગાડેલા આક્ષેપ અંગેની તપાસ હાથ ધરી છે .

error: