જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.જાપાનમાં આજે ભૂંકપના આંચકા અનુભવાયો છે,ભૂકંપ એટલો જોરદાર હતો કે સરકારે બહારના ટાપુઓ પાસે સુનામી આવી શકે તેને લઈ ચેતવણી આપી દીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે સંભવિત સુનામી એક મીટરની ઉંચાઈ સુધી પહોંચી શકે છે.