Satya Tv News

અધિકારીઓએ જણાવ્યું કે હત્યા કરાયેલા લોકોના મૃતદેહ રવિવાર અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. આ વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે અને તેની પાસે હથિયાર પણ છે.પોલીસે કહ્યું કે, ‘માર્યા ગયેલા લોકોમાંથી એકનો મૃતદેહ રવિવારે વિલ કાઉન્ટીના એક ઘરમાંથી મળી આવ્યો હતો. સોમવારે જોલિયેટના બે ઘરોમાં અન્ય સાત મૃતદેહ મળી આવ્યા હતા.’

error: