Satya Tv News

માંડવા ટોલ ટેક્સ ખાતે આયોજન
આંખોંના મેડિકલ કેમ્પનું આયોજન
મેડિકલ તેમના દર્દીઓ ડોક્ટરો હાજર 

ભરુચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે આઇઆરબી દ્વારા આંખોં નું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઇવે હાઇવે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ આર બી દ્વારા આજરોજ સતત હાઇવે ઉપર વાહનો હંકારતા ડ્રાઇવરો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ના કર્મચારીઓનો આંખોં માટે નો ફ્રી મેડિકલ આંખોં તેમજ ડાયાબિટીસ ની ચકાસણી નો મેડિકલ નો આઇઆરબી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ કર્મચારીઓને લેઝર મશીન દ્વારા નંબરો જોઈ એમને ચશ્મા પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્ર્મ દરમિયાન એન.એચ.એ.આઇ. ના હેડ આકૃતિ ગુપ્તા (આઇએએસ) આરટીઓ ભરૂચ સેફ્ટી અંકિત ચોધરી, નેશનલ હાઈવે ઓથોરિટી ના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ દિલીપસિંહ બોરાધરા સહિત મોટી સંખ્યામાં આંખોના મેડિકલ તેમના દર્દીઓ ડોક્ટરો હાજર રહ્યા હતા

error: