Satya Tv News

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મુંબઈ સેન્ટ્રલ ટ્રેનમાં જયપુર ખાતેથી વિદેશી દારૂનો જથ્થો લાવી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉતરી છે જેવી બાતમીના આધારે પ્રતિન ચોકડી પાસે રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી તે દરમિયાન આવતા પોલીસે તેઓને અટકાવી તેઓની પાસે રહેલ થેલામાંથી પોલીસને વિદેશી દારૂની 60 નંગ મળી આવી હતી પોલીસે 45 હજારનો દારૂ અને ફોન મળી કુલ 55 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે ઇસમોને ઝડપી પાડ્યો હતો

error: