Satya Tv News

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 2019 માં ચૂંટણી બોન્ડ્સ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. એડીઆરએ તેની અરજીમાં તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. એડીઆરએ કહ્યું કે, આ બોન્ડ ચૂંટણી સુધારા તરફ એક ખોટું પગલું છે.

આ કેસ 4 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહ્યો. બંધારણીય બેન્ચે નવેમ્બર 2023માં આ અંગે સુનાવણી કરી હતી. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમગ્ર મામલાની 3 દિવસ સુધી સુનાવણી કરી અને 2 નવેમ્બર 2023ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. સુપ્રીમ કોર્ટે 105 દિવસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો

error: