Satya Tv News

પરષોત્તમ રુપાલા ના વિરોધ વચ્ચે વડોદરામાં રુપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. મહત્વનુંછે કે, પરષોત્તમ રુપાલાનો રાજકોટ બેઠકથી વિરોધ થતા વડોદરાથી ચૂંટણી લડશે તેવી ચર્ચાએ જોર પકડતા પાટીદારોની બેઠક મળવા જઇ રહી છે. આ તરફ પાટીદારો પરષોત્તમ રુપાલાના સમર્થનમાં ઉતર્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ચૂંટણીની રણનીતી નક્કી કરવા બેઠક યોજી ચર્ચા કરશે. વિગતો મુજબ આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચર્ચામાં જોડાશે.

error: