Satya Tv News

https://www.instagram.com/p/C5YdRpFRAbO/?utm_source=ig_web_copy_link

રશ્મિકાના સંપૂર્ણ લુકને રિલીઝ કર્યા બાદ મેકર્સે પુષ્પા 2’નું નવું પોસ્ટર જાહેર કર્યું પુષ્પા 2’ના પોસ્ટરમાં સિંદૂરની વચ્ચે અલ્લુ અર્જુનની ઝલક દેખાઈ
ફિલ્મનું ટીઝર સુપરસ્ટારના જન્મદિવસે 8 એપ્રિલ 2024ના રોજ જાહેર થશે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધનાની આગામી ફિલ્મ પુષ્પા 2′ માટે ચર્ચામાં છે. પુષ્પા:

ધ રાઇઝ’ની જબરદસ્ત સફળતા બાદ ફિલ્મ કેન્સ પુષ્પા 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ અંગે લગભગ દરરોજ નવા અપડેટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ બધાની વચ્ચે પુષ્પા 2’ના નિર્માતાઓએ એક દિવસમાં ફિલ્મ કેન્સને બે મોટા સરપ્રાઈઝ આપ્યા છે. રશ્મિકા મંદાનાના જન્મદિવસના અવસર પર ‘પુષ્પા 2 એ ફિલ્મની અભિનેત્રીનો સંપૂર્ણ લુક જાહેર કર્યો છે. તો રશ્મિકાના સંપૂર્ણ લુકને રિલીઝ કર્યા બાદ મેકર્સે પુષ્પા 2’નું નવું પોસ્ટર પણ જાહેર કર્યું છે.

error: