Satya Tv News

જાપાન નેવીના બે હેલિકોપ્ટર સામસામે અથડાઈને દરિયામાં તુટી પડ્યા, એક ક્રૂ મેમ્બરનું મોત, સાત લાપત્તા

ટોક્યોની દક્ષિણે, પેસિફિક મહાસાગરમાં આઠ ક્રૂ મેમ્બર્સને લઈને બે જાપાનીઝ નેવી હેલિકોપ્ટર સામસામે ક્રેશ થઈ ગયા. આ દુર્ઘટનામાં એક ક્રુ મેમ્બરનું મોત થયું છે અને અન્ય સાત લોકો લાપત્તા હોવાનું કહેવાય છે. લાપત્તા થયેલા ક્રુ મેમ્બરની શોધખોળ ચાલુ છે. આ હેલિકોપ્ટર પ્રશિક્ષણ ઉડાન પર હતા અને સંભવતઃ એકબીજા સાથે અથડાયા બાદ ક્રેશ થયા હતા

error: