Satya Tv News

https://www.instagram.com/reel/C8gbs9IAs3x/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

વડોદરા શહેરના નોવીનો તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાંથી પસાર થયેલી સ્કૂલ વાનમાં બેઠેલી બે બાળકીઓ નીચે પટકાતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેને પગલે પોલીસ તંત્ર અને RTO તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: