સુરતના ભેસ્તાન વિસ્તારમાં મિત્રએ જ મિત્રની પત્ની સાથે આડા સંબંધ હોવાની આશંકાએ કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં મિત્ર જ મિત્રનો હથિયારો નીકળ્યો છે. જેમાં મિત્ર પ્રશાંત દ્વારા પોતાના જ 33 વર્ષીય મિત્ર રાહુલ પાટીલની પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની આશંકાએ બોડાર્થ પદાર્થ વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી કરપીણ હત્યા કરી નાખી છે.
ઘટનાની જાણ સુરત પોલીસને થતા પોલીસે કુમક ઘટના સ્થળે પહોંચી હત્યારા મિત્ર પ્રશાંતની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.