Satya Tv News

અનંત-રાધિકાના શાહી લગ્ન શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાયા હતા. VVIP મહેમાનો આ લગ્નમાં પહોંચ્યા હતા. એવામાં હવે તેમના લગ્નના ઈનસાઈડ વીડિયોઝ સામે આવી રહ્યા છે.અનંત રાધિકાએ વરમાળા બાદ એકબીજાની સામે વચનો લીધા.બ્રાઈડ રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ એન્ટ્રી કરવામાં આવી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા એક બોટમાં સવાર છે. જેને મોરનો આકાર આપવામાં આવ્યો છે. રાધિકા બોટ પર સવાર થઈને એન્ટ્રી લઈ રહી છે.

દુલ્હાની એન્ટ્રી ખૂબ જ સિમ્પલ રીતે કરવામાં આવી, સાથે જ કાકા અનિલ અંબાણી અને પિતા મુકેશ અંબાણી પણ છે. સાથે જ તેમની પાછળ અનંતના મિત્રો દેખાઈ રહ્યા છે.

error: