Satya Tv News

જયપુરમાં ભારે વરસાદને કારણે રોડ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ સહિત દરેક જગ્યાએ પાણી ભરાયેલું છે. વરસાદને કારણે જયપુરમાં પણ દિલ્હી જેવી ઘટના બની છે. વિશ્વકર્મા વિસ્તારમાં બેઝમેન્ટમાં વરસાદનું પાણી ભરાઇ જતા ત્રણ લોકોના મોત થયા છે.

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં આવેલા RAU’S IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ દરમિયાન ભારે વરસાદ પડતા કોચિંગની બહાર બનેલા રસ્તામાં પાણી ભરાઇ ગયું હતું. આ દરમિયાન બેસમેન્ટમાં અચાનક 2-3 મિનિટની અંદર જ 10-12 ફૂટ પાણી ભરાઇ ગયું હતું.

error: