હાંસોટના એસ. ટી. ડેપોમાં નવા રૂટ બોર્ડ અને સુચનાઓના બોર્ડ લગાવાયા છે, પરંતુ અન્ય સુવિધાઓ ની પણ અભાવે છે. પીવાના પાણીની પરબ છે પરંતુ એક અઠવાડિયાથી પાણી મળતું નથી
હાંસોટના એસ. ટી. ડેપોમાં નવા રૂટ બોર્ડ અને સુચનાઓના બોર્ડ લગાવાયા છે, પરંતુ અન્ય સુવિધાઓ ખરા અભાવે છે. પીવાના પાણીની પરબ છે પરંતુ એક અઠવાડિયાથી પાણી મળતું નથી. પંખા બંધ છે, સી. સી. ટી.વી. કેમેરા છેલ્લા ચાર વર્ષથી બંધ છે, અને માઇક ઉપરથી બસોની સુચના આપવામાં આવતી નથી. સંડાસમાં ગંદકીનો ઢગલો છે, જે છેલ્લાં દસ દિવસથી યથાવત છે. મુસાફરો આશા રાખે છે કે આ તમામ સમસ્યાનો ઉકેલ વહેલી તકે આવશે.