
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.બાદમાં રિકવરી ઓપરેશન દરમિયાન એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા તેને લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે બાંધવામાં આવેલો વાયર તુટી ગયો અને હેલિકોપ્ટર પહાડીઓ વચ્ચે પડી ગયું હતું.
https://www.instagram.com/reel/C_UkCa8AqLJ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==