Satya Tv News

https://www.instagram.com/reel/C_UmDGUgDVF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ગુજરાત આ 19 કિલોમીટર લાંબો રસ્તો મે 2024માં 70 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને તેનો કોન્ટ્રાક્ટ વડોદરાના શિવમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. વડોદરાથી ડભોઈ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી વખતે રાજલી ક્રોસિંગ પાસે આ નવનિર્મિત રોડ ધોવાઈ ગયો હતો. રસ્તાના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો નાગરિકોનો આક્ષેપ છે

error: