Satya Tv News

આ વિડીયો આંધ્ર પ્રદેશના કાકીનાડાના સરકારી હોસ્પિટલનો છે. જેમાં એક મહિલાની બ્રેન ટ્યુમરની સર્જરી ચાલી રહી છે. આ સમયે તે જુનિયર એનટીઆરની ફિલ્મ ‘અદૂર્સ’ જોઈ રહી છે. આ સર્જરી લગભગ અઢી કલાક ચાલી. આ સમયે તે મહિલા જુનિયર એનટીઆરની ફિલ્મના કોમેડી સીન જોઈ રહી હતી.આઅ ઓપરેશન દરમિયાન ફિલ્મ જોવા માટે ના નહોતી પાડી. અઢી કલાક પછી આ ઓપરેશન સફળ રહ્યું. મહિલાના બ્રેનથી 3.3×2.7CMનું ટ્યુમર કાઢવામાં આવ્યું.

error: