Satya Tv News

કાજોલ હાલમાં જ તેના પુત્ર યુગ સાથે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તેણે પુત્ર યુગનો હાથ પકડ્યો હતો. તેની આગળ ગાર્ડ ચાલી રહ્યો હતો, જે ચાલતા ચાલતા આગળ આવી તો ગાર્ડ આગળ આવી જતા તેણે સુરક્ષાકર્મીને ધક્કો માર્યો હતો. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે. કાજોલનું આવું વલણ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને સતત કોમેન્ટ કરવા લાગ્યા.

error: