Skip to main content

Satya Tv News

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાણકારી આપી છે. બાબરે કહ્યું કે કેપ્ટનશિપનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ સાથે તેણે તેના ચાહકોનો આભાર માન્યો હતો. બાબરે કહ્યું કે તમારા અતૂટ સમર્થન અને મારામાં વિશ્વાસ બદલ હું તમારો આભારી છું, તમારો ઉત્સાહ મારા માટે ઘણો મહત્વનો છે.

https://x.com/babarazam258/status/1841188496263856532?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1841188496263856532%7Ctwgr%5Eb6646eefc3ce00d61126e1a4f9b9deecb22a5ebe%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fsports%2Fcricket%2Fbabar-azam-quits-as-pakistan-captain-in-a-late-night-post-912677

error: