Satya Tv News

કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટીકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત..ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો..અકસ્માતમાં નિશાબેન અશોકભાઈ પોકાર અને તેમના પુત્ર નિર્મિત અશોક પોકારનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું…

ઇરટીગાના ડ્રાઇવરને જોકુ આવતા ટ્રકની પાછળ ઇરટીગા અથડાઈ હતી જ્યારે તેની પાછળ આવતી બીજી ઇરટીગા
ની લગોલગ ચાલતા ચાલકે અથાડી દેતા આમ કુલ ત્રણ ગાડી ઓ નો અક્સ્માત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જ્યારે વધુ સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી મૃતક નો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી વધું તપાસ હાથ ઘરી છે..

error: