દુષ્કર્મ પીડિતા બાળકીની તબિયત બગડી
બાળકી સંપુર્ણપણે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર
વડોદરામાં SSG હોસ્પિટલમાં દાખલ છે પીડિતા
તબીબોની ટીમ બાળકીને બચાવવાનાં પ્રયત્નમાં
પીડિતા બાળકીનું શરીર રિસ્પોન્સ નથી કરી રહ્યું
બાળકીનાં બ્લડ પ્રેશરમાં સતત ઉતાર ચઢાવ
ઓપરેશન બાદ પણ બાળકીને ઇન્ફેક્શન યથાવત
બાળકીની હાલત હજુ પણ નાજુક સ્થિતિમાં