Satya Tv News

કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ શિવ ક્રુપા હોટલ ની સામે બ્લ્યુ મુન સ્કૂલની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યાં વાહન ની અડફટે એક મહીલા નુ ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

https://www.instagram.com/reel/DJgSjpgoDLz/?igsh=cWtyOW51Y29udndk

મળતી માહિતી મુજબ અજાણ્યાં ઈશમ ની બાઇક ઉપર જતા હોવાનું જાણવા મળ્યુ છે ઘટના બનતા ની સાથે બાઇક સવાર બાઇક લઈ ઘુમ થઇ જવા હોવા નું જાણવા મળ્યુ મૃત પામેલ મહિલા નું નામ વસાવા. સેજલ બેન શૈલેષ ભાઈ વસાવા ગામ પિંગલવાડા નાં પોતાની શાસરી હોય્ જેવો આશા વર્કર તરિકે ફરજ બજાવતા હોય તેમ જાણવા મળેલ છે બાઇક ઉપર બાઇક સવાર સાથે એક છોકરી હોવાનું જાણવા મળ્યુ મૃત પામેલ મહિલા ની છોકરી હોય તેમ જાણવા મળેલ છે બાઇક સવાર બાઇક લઈ ભાગી છૂટયો હોય્ તેમ જાણવા મળેલ છે અજાણ્યા વાહન ની અડફટે વાગતા વાહન ચાલક પન ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હોય તેમ જાણવા મળેલ છે.ત્યાં ઉપસ્થિતિ પબ્લિક દ્વારા નેશનલ હાઇવે NHAI ની એમ્બ્યુલન્સ ને સંપર્ક કર્યો એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી જતા મૃત મહિલા ને પી. એમ કરવા માંટે કરજણ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવા મા આવ્યા હતા.કરજણ પોલિશ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્ય વાહી હાથ ધરી હતી.

નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: