દેડિયાપાડા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી 5 વર્ષીય દીકરીની જાતીય સતામણી કરતા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામની 5 વર્ષની નાનકડી બાળકી સાથે અશ્વિનભાઈ સુરસિંગભાઇ વસાવા રહે.સામોટ, વડ ફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા નાઓ આ બાળકી ને પિતાના ઘરે થી પોતાના ઘરે લઇ જઇ કોઇ બદકામ કરવાના ઇરાદે કપડા કાઢી નાખી જાતીય સતામણી કરી હોય ડેડિયાપાડા પોલીસે અશ્વિન વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*
