
ફુડ પોઈઝનિંગથી 100 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી
એમ.એસ.યુનિ.નાં ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં અફરાતફરી
https://www.instagram.com/reel/DL4O7v8gq5B/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાઈ
SSG હોસ્પિ.માં બેડ ખુટી પડતાં ગોત્રી હોસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરાઈ
અન્ય વિદ્યાર્થીનીઓને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખસેડાઇ
એમ્બ્યુલન્સનાં સાયરનોથી ગુંજી ઉઠ્યું ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ
KG હોલ સહિત ચાર ગર્લ્સ હોસ્ટેલની 600 વિદ્યાર્થિનીઓએ ભોજન લીધું હતું