https://www.instagram.com/reel/DODWmBCCGwy/?igsh=MWk0MDI4OHBnd3Q0
અંકલેશ્વર તરફ નર્મદા મૈયા બ્રિજ ની બાજુમાં આવેલ ગોલ્ડન બ્રિજ નીચે કીચડમાં એક અજાણ્યા નવજાત બાળક નો મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા ધર્મેશ સોલંકી નો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પોહચી જોતા એક અજાણ્યા નવજાત શિશુ નો મૃતદેહ જોવાતા મૃતદેહ ની જાણકારી અંકલેશ્વર.બી ડીવિઝન પોલિસ ને જાણ કરેલ છે. ઘટના ની જાણ આજુબાજુ ના ગામો પડતા ચકચાર મચી જવા પામી છે