
નવરાત્રી પંડાલમાં વિઘર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ
ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું
મંચ પર પાંચથી સાત જેટલા કલાકારોની ઓળખ થઈ
બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ ઉતાર્યા
કલાકારોને પંડાલની બહાર લઈ જવાયા
મુખ્ય આયોજકોને પણ બોલાવી સમજૂતી કરાવાઈ
બજરંગ દળે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા ચેતવણી આપી
આયોજકોએ હિન્દુ સમાજ થી માફી માંગી
લેખિત બાંહેધરી આપવામાં આવી કે વિઘર્મી નહીં રાખવામાં આવે
આયોજકોએ લખાણમાં વચન આપ્યું કે ભવિષ્યમાં કાળજી રાખશે
https://www.instagram.com/reel/DO75iGsACXp