
અમરેલી જિલ્લામાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસનો મામલે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી એસ.પી.સંજય ખરાતને મળવા પોહચ્યાં હતા.
રાત્રિના ધારીના દુધાળા ગામ નજીક દુધાતની કાર પર થયેલા હુમલાના પ્રયાસ અંગે દુધાતે આપી પ્રતિક્રિયા..અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહિ એ પોલીસ જ કહી શકશે – પ્રતાપ દુધાત..ખેડૂતોના મુદે, ખનીજચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તે એવા શખ્સો હોય શકે તેવી શંકાઓ છે – પ્રતાપ દુધાત.અંદાજે 15 થી 20 વ્યક્તિઓ હતા ને ગાડીને સામાન્ય નુકશાન થયું છે – પ્રતાપ દુધાત.અત્યારે આ અસમાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે – પ્રતાપ દુધાત..ધારી પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે – પ્રતાપ દુધાત આમેય અમરેલી જિલ્લો બદનામ છે કાયદો અને વ્યવસ્થાઓ ખુબજ કથળીગઈ છે – પ્રતાપ દુધાત..આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય છે મોદીજી નું સ્વપ્ન છે ને આ સરકાર જ સાકાર થવા નથી દેતી – પ્રતાપ દુધાત….અસામાજિક તત્વોની કાર ના વિડીયો પણ છે ને એમની ભાષાઓ પણ છે તે એસ.પી. ને બતાવતું છે હવે આગળ કેવી કાર્યવાહી કરશે તે આવનાર સમય બતાવશે – પ્રતાપ દુધાત..ગાડીને નુકશાન થયું છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે તેવી લાગણીઓ વ્યક્ત કરું છું – પ્રતાપ દુધાત