
ઝગડીયા GIDCમાં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લીમિટેડમાં આગ નો બનાવ સામે આવ્યો છે. આગના પગલે કામદારોમાં નાસભાગ મચી હતી
https://www.instagram.com/reel/DPGkAkWCAup
નવદીપ કેમિકલ કંપનીના પ્લાન્ટના ઉપરના માળે આગ ફાટી નિકળી, ઝઘડિયા GIDC વિસ્તારમાં ભારે અફરાતફરી મચી, આગના પગલે કામદારોમાં નાસભાગ મચી, કામદારોના જીવ જોખમમાં મુકાયા, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ઘટનાને પગલે 4 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા.આગને પગલે પોલીસ ઘટના સ્થરે પહોંચી ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓનો અભાવ.