
અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાજપના સભ્યો કાર્યકરો અને વેપારીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું.GST ને લઇને સંમેલનનું કરાયું આયોજન.ભાજપ દ્વારા દિવાળી બોનસ રૂપી GST ઘટાડાને ગણાવી તેના ફાયદા ગણાવ્યા.મોટી સંખ્યામાં ભાજપના સભ્યો કાર્યકરો અને વેપારીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં યોજાયો કાર્યક્રમ બાબુભાઈ ઝીરાવાલા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરાયું હ