
અંકલેશ્વરના ખરોડ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા અમી હતી
અંકલેશ્વરના ખરોડ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત, NH 48 પર દર્શન હોટેલ નજીક ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા વાહને મારી ટક્કર, અકસ્માતમાં ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસકર્મી વિવેકસિંહ ડાભીનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું, અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક ફરાર