
અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલ કોવિડ સ્મશાન વાળા નદીને કિનારે એક મહિલા જીવનથી કંટારી મોત વ્હાલુ કરવા આવેલ સ્થાનિક નાવિકો ની સતર્કતા ને કારણે મહિલાનોપ જીવ બચી ગયો
https://www.instagram.com/reel/DP-0JwJEzwG/?igsh=NnZzYm93bDZwaHhq
અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે આવેલ કોવિડ સ્મશાન વાળા નદીને કિનારે એક મહિલા જીવનથી કંટારી મોત વ્હાલુ કરવા આવેલ સ્થાનિક નાવિકો ની સતર્કતા ને કારણે આ મહિલા ને પકડી રાખી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને જાણ કરેલ ધર્મેશ સોલંકી દ્વારા તાત્કાલિક અંકલેશ્વર તરફ ના છેડે ટ્રાફિક જમાદાર વિનોદભાઇ ને જાણ કરતા વિનોદ ભાઈ મહિલા પાસે પોહચી ગયેલ છે અને તેના પરિવાર તેમજ તે ક્યાં રહે છે તેવી પૂછપરછ કરી પરિવાર સાથે ભેગા કરવા પ્રયાસો ચાલુ છે.