Satya Tv News

માંગરોળ ના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં ટ્રોલી બેગ માં પેક કરી ફેંકી દેવાયેલો અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

https://www.instagram.com/satyatvnews2002/reel/DQlSunRiLh7

માંગરોળ ના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં જાહેર રોડ પરથી મળી આવ્યો મૃતદેહ , ટ્રોલી બેગ માં પેક કરી ફેંકી દેવાયેલો અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો મહિલા આશરે ૨૫ વર્ષ ની હોવાનું અનુમાન કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોચી પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો

error: