દિવાળીના તહેવારોની ઉજવની અંતર્ગત નીજ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જરૂરીયાત મંદ કુટુંબોને મીઠાઇનું વિતરણ કરાયું હતું.
દિવાળીના તહેવારની ઉજવણી અંતર્ગત નીજ ફાઉન્ડેશન તરફથી ભરૂચ શહેરમાં સ્લમ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદકુટુંબો તથા વાલીયા તાલુકાના ચોટલીયા ગામમાં જરૂરિયાતમંદ કુટુંબોને મિઠાઈ તેમજ આગણવાડીના બાળકોને રમકડાં આપવામાં આવ્યા હતા .
આ શુભ કાર્યમાં ગામના સરપંચ નરેશભાઈ તથા સામાજિક કાર્યકર ધર્મેન્દ્રભાઈએ સારો સાથ સહકાર આપી વિતરન કાર્ય પુરૂ કર્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ