Satya Tv News

ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે દિવસની માટે સંપૂર્ણ કોલેજ બંધ રાખવામાં આવી છે

ભરૂચ જિલ્લા માં નર્મદા કોલેજ અંદર કોરોના પોઝિટિવ કેસ અવતા બે દિવસની માટે સંપૂર્ણ કોલેજ બંધ કરવામાં આવેલ છે આવી જ રીતે ભરૂચ જિલ્લાથી અન્ય કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફ કોરોના પોઝિટિવ ની સંભાવના સેવાઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા વહીવટીતંત્રને અપીલ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કોલેજોમાં અભ્યાસક્રમ સ્થગિત કરી ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: