Satya Tv News

TMCના ધારાસભ્ય અસિત મજૂમદારને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

બંગાળ વિધાનસભામાં ભાજપ અને TMCના ધારાસભ્યો વચ્ચે મારપીટની ઘટના સામે આવી છે. ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને TMCના ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારપીટ થઈ હતી. આ ઘટનામાં અસિત મજૂમદારને ઈજાઓ પહોંચી છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

શુભેંદુ અધિકારી સહિત ભાજપના 5 ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ થનારા ધારાસભ્યોમાં શુભેંદુ અધિકારી, મનોજ તિગ્ગા, નરાહરી મહતો, શંકર ઘોષ, દીપક બરમનના નામનો સમાવેશ થાય છે. તેમને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

error: