Satya Tv News

સૌ મહેમાનો એકત્ર થઈ પ્રીતિભોજન સાથે લઈ કાર્યક્રમની શરૂઆત મૌન, રાષ્ટ્રીય વંદના વંદેમાતરમ, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત ગીતથી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, હાંસોટ પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નીપાબેન ડી. પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સિનિયર ઉપપ્રમુખ તેમજ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવા,હાંસોટ તાલુકા વિકાસ અધિકારી અલ્પનાબેન નાયર, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રદિપસિંહ રાણા, શિક્ષક જ્યોત સંપાદક મંડળ બંકિમભાઈ પટેલ, શિક્ષક મંડળીના ચેરમેન ચંદ્રવદન પટેલ, પ્રમુખ-મંત્રી, હોદ્દેદારો, શિક્ષક ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ હાંસોટ બી. આર. સી. કૉ ઓર્ડિનેટર હિતેન્દ્રભાઈ પટેલે કર્યું હતું.

error: