Skip to main content

Satya Tv News

વાલિયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરાયુ

રમઝાન માસ નિમિત્તે શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે હાથ ધરાયુ વાહન ચેકીંગ

વિવિધ પોલીસ પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરી વાહનો ચેક કરવામાં આવ્યા

વાલિયા પોલીસ દ્વારા કોંઢ,સિલુંડી અને ડુંગરી ગામમાં રમઝાન માસ નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું

હાલ રમઝાન માસ નિમિત્તે શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે વાલિયા પોલીસ દ્વારા વાલિયા પોલીસ દ્વારા કોંઢ,સિલુંડી અને ડુંગરી ગામમાં રમઝાન માસ નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વિવિધ પોલીસ પોઇન્ટ પર વાહન ચેકીંગ હાથ ધરી વાહનો ચેક કરવામાં આવ્યા હતા.

YouTube player

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: