Satya Tv News

31/5/2022 ના રોજ સેવાનિવૃત્તિ થનાર સારસ્વત શિક્ષકોનું ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 1. રક્ષાબેન છોટુભાઈ સોલંકી શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, શ્રીમતી દિનાબેન ટી. મિસ્ત્રી શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, શ્રી ભાનુમતીબેન એમ. પટેલ જૂના કાંસિયા પ્રાથમિક શાળા , શ્રીમતી હંસાબેન ડી. પટેલ નવા છાપરા પ્રાથમિક શાળા , શ્રીમતી પારૂલબેન એમ. પટેલ પિરામણ પ્રાથમિક શાળા, શ્રી સતિષચંદ્ર ટી. પટેલ બોઈદરા પ્રાથમિક શાળા, શ્રી ઈશ્વરભાઈ ટી. પટેલ ગડખોલ પ્રાથમિક શાળા, શ્રી કીર્તિબાલાબેન પી. મહેતા જૂના બેટ ભાઠા પ્રાથમિક શાળા, શ્રી કનુભાઈ કે. ટેલર રવિદરા પ્રાથમિક શાળા, શ્રીમતી નિર્મળાબેન બી. પટેલ બોઈદરા પ્રાથમિક શાળા, શ્રી નટવરભાઈ ભગવાનભાઈ પટેલ દઢાલ પ્રાથમિક શાળા, સુશીલાબેન એલ. પટેલ સુરવાડી પ્રાથમિક શાળા, બાલુભાઈ એલ. વસાવા નવા પુન ગામ પ્રાથમિક શાળા, શ્રી શશીકાંત રામસંગભાઈ પટેલ કુમાર બ્રાન્ચ -4 પ્રાથમિક શાળા, શ્રી રમણભાઈ પી. વસાવા નવી દીવી પ્રાથમિક શાળા, શ્રીમતી સત્યભામાબેન બી. સોલંકી કરારવેલ પ્રાથમિક શાળા, શ્રીમતી રીટાબેન બાબુભાઈ પટેલ કુમાર બ્રાન્ચ -4 પ્રાથમિક શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. તેમજ શિક્ષકોના પરિવારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.આ તબક્કે બી. આર. સી. કૉ – ઓર્ડિનેટર આમીનબેન એ.પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: