Satya Tv News

વાલિયા પોલિસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

રમઝાન ઇદ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને એ માટે પેટ્રોલિંગ

ફૂટ પેટ્રોલિંગ ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

વાલિયા પોલીસે રમઝાન ઇદ નિમિત્તે શાંતિ ભર્યા વાતાવરણ માટે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

રમઝાન ઇદ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ નહિ બને અને શાંતિ ભર્યા વાતાવરણમાં તહેવાર સંપન્ન થાય તે માટે વાલિયા પોલીસ મથકના પી.આઈ.પી.એચ.વસાવા દ્વારા ગુંદીયા અને પેટીયા ગામ ખાતે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું આ ફૂટ પેટ્રોલિંગ ગ્રામજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ ફૂટ પેટ્રોલિંગ પોલીસ જવાનો જોડાયા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

Created with Snap
error: