Satya Tv News

સુરતમાં નિસોલ મેજીક ઓઇલ બનાવવામાં આવ્યું

ઘૂંટણના રિપ્લેસમેન્ટથી બચી શકાય છે.

આ ઓઇલના નિયમિત માલિશ થકી અનેક ફાયદા

સુરતમાં સાંધાના દુખાવાના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં નિસોલ નામનું મેજીક ઓઇલ બનાવવામાં આવ્યું છે. જેમાં ઘૂંટણની રિપ્લેસમેન્ટ કરવાના દર્દીઓ પણ સાજા થયાના પુરાવા સામે આવ્યા છે.

મધુસુદન ગ્રુપ એ સુરત સ્થિત વર્ટિકલ ટેક્સટાઈલ સંસ્થા છે જે યાર્ન ઉત્પાદન અને યાર્ન ડાઈંગથી લઇને વિવિંગ અને નિટિંગ થી લઈને ફેબ્રિક પ્રોસેસિંગ અને હમેશા ગાર્મેન્ટિંગમાં કંઈક નવું આપવા સુધીની છે. ગ્રૂપ પાસે 75 વર્ષથી વધુનો કાપડનો અનુભવ છે અને તે 5000 થી વધુ લોકોને રોજગારી આપે છે. ઉપરાંત, તે તબીબી સાધનોના ઉત્પાદન અને રિયલ એસ્ટેટમાં વધુ સાહસો ધરાવે ટર્નઓવર 1000 કરોડથી પણ વધુ છે. જેનું સમૂહનું વાર્ષિક મધુસુદન હેલ્થ કેર એ મધુસુદન ગ્રુપ અંબરેલા નું સૌથી નવું વિસ્તરણ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના સામાન્ય માણસો સુધી વાસ્તવિક આરોગ્યસંભાળ ઉત્પાદનો લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરી છે, “નિસોલ મેજિક ઓઈલ જે એક ક્રાંતિકારી તેલ છે અને 100% ભારતમાં બનાવેલ છે, જેમાં કોઈપણ પ્રકાર ના સિન્થેટિક સ્ટેરોઈડ્સ નો ઉપયોગ કરેલ નથી. જેની શોધ ભૂતપૂર્વ વૈજ્ઞાનિક આર એન વર્મા એ કરી છે..જેનો ઉપયોગ ઘૂંટણની સમસ્યાઓ, સાંધાનો દુખાવો, સોજો અને સાંધા ની જડતાથી પીડાતા દર્દીઓની સારવાર માટે થાય છે. તેનો ઉપયોગ સ્નાયુ ના દુખાવાથી રાહત મેળવવા માટે પણ થઈ શકે છે. આ તેલનો ઉપયોગ કરીને ફક્ત ૩-4 મહિના ની સારવાર માં ઘૂંટણ બદલવાની સર્જરી માંથી બચી શકાય છે. પછી ભલે તેનીઉંમર કોઈ પણ હોય.

તેમને સૌપ્રથમ 2013 માં આ ઓઇલ દ્વારા ચેરમેન શ્રી કૃષ્ણગોપાલ મુન્દ્રાની સારવાર કરી હતી, જેમણે વ્હીલચેર થકી સિંગાપોરની મુલાકાત લીધા પછી ઘૂંટણની રિપ્લેસમેન્ટ ની સર્જરીનું આયોજન કર્યું હતું. અને નિસોલ મેજીક ઓઇલ ના ઉપયોગના 4 મહિનાની અંદર, તેમના ઘૂંટણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા.આજની તારીખે તેમની ઉંમર 82 વર્ષ છે જેમણે ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સર્જરી કરાવી નથી અને તે દરરોજ લગભગ 4-5 કિલોમીટર વૉકિંગ કરે છે.

તેમની પ્રેરણા થી તેઓએ છેલ્લા એક દાયકામાં હજારો લોકોને ધરેથી મફતમાં આ ઓઇલ થકી સાજા કર્યા છે. અને આ લાભ ફક્ત તેમના વિસ્તૃત વર્તુળ માટે જ હતો જ્યાં રોજિંદા જીવન માં પહોંચી શકતા હતા. સામાન્ય માણસ સુધી પહોંચવા માટે અને વધુ લોકો સુધી પહોંચવા માટે અને આ શોધને ભારતના ખૂણે ખૂણે ફેલાવવા માટે નિસોલ મેજીક ઓઇલ તરીકે બ્રાંડ તૈયાર કર્યું જેથી કરીને ભારતના સામાન્ય માણસ આનો લાભ મેળવી શકે.આ ઓઇલ તમામ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

વિડીયો જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: