Satya Tv News

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનારા રોકાણકારોને ટૂંક સમયમાં ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ માટે નવો વિકલ્પ મળશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે પેસિવ ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) લોન્ચ કરવાની મંજૂરી આપી હતી.

પેસિવલી-મેનેજ્ડ ફંડમાં, પ્રદર્શનના આધારે નિયમિતપણે પોર્ટફોલિયોમાંથી કોઈ શેર દૂર કરવામાં આવતા નથી અથવા નવા શેર ઉમેરવામાં આવતા નથી. પેસિવલી-મેનેજ્ડ ELSS એવા ઇન્ડેક્સ પર આધારિત હોય જેમાં માર્કેટ કેપ દ્વારા માત્ર ટોચની 250 કંપનીઓનો સમાવેશ થાય છે. પરંતુ તેમાં એક ખાસ શરત પણ ઉમેરવામાં આવી છે. ફંડ હાઉસ કાં તો પેસિવલી-મેનેજ્ડ ELSS લોન્ચ કરી શકશે.

ડેટ સિક્યોરિટીઝમાં 80% એક્સ્પોઝર ધરાવતો ઈન્ડેક્સ એક જ AAA-રેટેડ સિક્યોરિટીઝમાં 15%થી વધુ એક્સપોઝર ધરાવતો નથી.

AA-રેટેડ સિક્યોરિટીઝ માટે એક્સપોઝરની મર્યાદા 12.5% ​​છે, જ્યારે A-રેટેડ સિક્યોરિટીઝ માટે આ મર્યાદા 10% નક્કી કરવામાં આવી છે.

હાઇબ્રિડ ઇન્ડેક્સ (બંને કોર્પોરેટ અને સરકારી સિક્યોરિટીઝ) ના કિસ્સામાં, એક્સપોઝરની મર્યાદા અલગથી નક્કી કરવામાં આવે છે.

જો કોર્પોરેટ ડેટ એક્સપોઝર 80% સુધી હોય તો સિંગલ AAA-રેટેડ સિક્યોરિટીનું હોલ્ડિંગ 10%થી વધુ ન હોવું જોઈએ.

સરકારી કંપનીઓ અને જાહેર નાણાકીય સંસ્થાઓના કિસ્સામાં સિંગલ સિક્યોરિટી એક્સપોઝર 15% સુધી હોઈ શકે છે.

error: