Satya Tv News

સિક્યુરિટી સુપરવાઇઝર સાથે તકરાર થતાં તેને અપમાનિત કરનાર સિગ્નસ સ્કૂલના મેનેજર સામે ફરિયાદ નોંધાઇ છે.

થોડા સમય પહેલાં હરણીરોડની સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બનાવનાર જવાને પોલીસને કહ્યું હતું કે,મારે બોલાચાલી થતાં એડમિનિસ્ટ્રેશન વિભાગના વડા સંતોષભાઇ શર્મા(શ્રીજી વિલા -૧,ખોડિયાર નગર,ન્યુ વીઆઇપી રોડ)એ મારી સાથે ઉધ્ધત વર્તન કર્યું હતું.તેમણે જાતિવાચક ઉચ્ચારણો કરી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હરણી પોલીસે આ અંગે ગુનો નોંધતા એસસીએસટી સેલના એસીપી ડી કે રાઠોડે તપાસ હાથ ધરી છે.

error: