ગેહલોત કેબિનેટે બુધવારે ઉદયપુરની ઘટનામાં માર્યા ગયેલા કનૈયાલાલ તેલીના પુત્રો યશ અને તરુણ તેલીને સરકારી નોકરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગેહલોત કેબિનેટની આજે મળેલી બેઠકમાં બન્ને સંતાનોને નોકરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

Rajasthan cabinet decides to appoint deceased Udaipur tailor Kanhaiya Lal's sons Yash Teli and Tarun Teli in state service pic.twitter.com/ZQf4HdeVhs
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 6, 2022