જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. ગોળી શિંજો આબેને છાતીમાં વાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આબેનું લોહી ખૂબ જ હોવાથી તેમની હાલત ગંભીર છે. જે બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેઓનું નિધન થયું