Satya Tv News

SURAT RAIN

7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેરતો બીજી તરફ રાજ્ય સરકાર પણ ભારે વરસાદને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નર્મદા, ભરૂચ, માં તંત્ર દ્વારા રેડ અલર્ટ જાહેર કરવામા આવ્યું હોય તેવી માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.

માંગરોળમાં 5 ઈંચ, ઉમરગામમાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચવ્યારામાં 4 ઈંચ, ડોલવણમાં 3.5 ઈંચ, પારડીમાં 3.5 ઈંચસુરતના માંડવીમાં 3 ઈંચ, મહુવામાં 3 ઈંચ, માળીયા મિયાણામાં 3 ઈંચનેત્રંગમાં 3 ઈંચ, ખેરગામમાં 2.5 ઈંચ, વાંસદામાં 2.5 ઈંચ રાધનપુરમાં 2.5 ઈંચ, વાલોદમાં 2.5 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચલખપતમાં 2.5 ઈંચ, રાપરમાં 2.5 ઈંચ, સુરત શહેરમાં 2.5 ઈંચધનસુરામાં 2.5 ઈંચ, ઓલપાડમાં 2.15 ઈંચ, વીજાપુરમાં 2 ઈંચ વાલીયામાં 2 ઈંચ, ગીર ગઢડામાં 2 ઈંચ, નસવાડીમાં 2 ઈંચબહુચરાજીમાં 2 ઈંચ, ઝઘડીયામાં 2 ઈંચ, જોડીયામાં 2 ઈંચભરૂચમાં 2 ઈંચ, ગણદેવીમાં 2 ઈંચ, માંડલમાં 2 ઈંચ વરસાદસુઈગામમાં 2 ઈંચ, માણસામાં 2 ઈંચ, પ્રાંતિજમાં 2 ઈંચ કચ્છના માંડવીમાં 2 ઈંચ, ચિખલીમાં 1.75 ઈંચ વરસાદ ઉનામાં 1.75 ઈંચ, ખાંભામાં 1.5 ઈંચ, કામરેજમાં 1.5 ઈંચગોંડલમાં 1.5 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, ટંકારામાં 1.5 ઈંચડભોઈમાં 1.5 ઈંચ, કોટડાસંગાણી 1.5 ઈંચ, સુત્રાપાડામાં 1.5 ઈંચભેસાણમાં 1.5 ઈંચ, તલોદમાં 1.5 ઈંચ, અંકલેશ્વરમા 1.5 ઈંચસંખેડામાં 1.5 ઈંચ, વઢવાણમાં 1.25 ઈંચ, તલોદમાં 1.25 ઈંચઅંકલેશ્વરમાં 1.25 ઈંચ, સંખેડામાં 1.25 ઈંચ, વઢવાણમાં 1.25 ઈંચધાંગધ્રામાં 1.25 ઈંચ, તારાપુરમાં 1.25 ઈંચ, દસક્રોઈમાં 1.25 ઈંચ વરસાદસાણંદ, રાજુલામાં 1.25 ઈંચ વરસાદ, ધ્રોલમાં 1.25 ઈંચ વરસાદ હિંમતનગરમાં એક ઈંચ, વિસાવદરમાં એક ઈંચ વરસાદ નોંધાયોચોટીલામાં એક ઈંચ, રાજકોટમાં એક ઈંચ, બગસરામાં એક ઈંચ નવસારીમાં એક ઈંચ, કક્કરમુંડામાં એક ઈંચ, વાડીયામાં એક ઈંચ વરસાદકોડીનારમાં એક ઈંચ, વાઘોડીયામા એક ઈંચ, પાલીતાણામાં એક ઈંચ

error: