કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર મંગળવારે સવારે હુમલો થયો હતો. આ હુમલો બોમ્બ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં બારીઓનાં કાચ તૂટયા હોવાનું માલૂમ પડ્યું છે. આગળ પોલીસ તપાસ કરવમાં આવી રહી છે