ભરૂચ ભોલાવ ડેપો માં પ્રાથમિક સુવિધાનો અભાવ
શાળા કોલેજોના સમય પ્રમાણે બસો ની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી
ચારે બાજુ ગંદકીનું અને કાદો કિચડનું સામ્રાજ્ય
પાણીની પરબ ,સંડાસ બાથરૂમ ખૂબ જ ખરાબ હાલતમાં
વિદ્યાર્થીઓના હિત માટે આજરોજ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
ભરૂચ ખાતે આવેલ ભોલાવ એસટી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાઓનું અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પીવાના પાણીની પરબ ટોયલેટ પેસેન્જરનો ઉભા રહેવા માટે ના સ્ટેન્ડની અને બસ ડેપોના પટાંગનમાં મસ્ત મોટા ખાડા પડી ગયેલ હોવાના લઈને પાણી ભરાયા છે આ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને NSUI ના યોગી પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારોમાં આવી છે
ભરૂચ ખાતે આવેલ ભોલાવ એસટી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાઓનું અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પીવાના પાણીની પરબ ટોયલેટ પેસેન્જરનો ઉભા રહેવા માટે ના સ્ટેન્ડની અને બસ ડેપોના પટાંગનમાં મસ્ત મોટા ખાડા પડી ગયેલ હોવાના લઈને પાણી ભરાયા છે જેને લઈને બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને NSUI ના યોગી પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારોમાં આવી છે કે આ પ્રાથમિક સુવિધાઓ વહેલામાં વહેલી તકે સારી સુવિધાઓ સાથે અને સ્વચ્છ રીતે ચાલુ કરવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ