Skip to main content

Satya Tv News

અંકિત પાનની દુકાનમાં પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. એ દરમિયાન મોહમ્મદ બિલાલ સહિત 3 લોકો પાનની દુકાને આવ્યા હતા અને મોબાઈલમાં નૂપુર શર્માનો વીડિયો જોયા બાદ ગુસ્સે ભરાતાં અંકિત પર હુમલો કરી દીધો હતો.

હુમલો કરનારા યુવકોએ પહેલા અંકિતના ચહેરા પર સિગારેટનો ધુમાડો ઉડાડ્યો હતો. ત્યાર બાદ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ બાબતે વિરોધ કરવા પર ત્રણેયએ અંકિતની જમણી બાજુએ કમર પાસે છરીના ઘા મારી હુમલો કર્યો હતો. અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે.

error: